થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧
છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Thessalonians 3:1
- Finally, brothers, pray for us, that the word of the Lord may spread rapidly and be glorified, even as also with you,
- हिन्दी — 2 थिस्सलुनीकियों ३:१
- अन्त में, हे भाइयों, हमारे लिये प्रार्थना किया करो, कि प्रभु का वचन ऐसा शीघ्र फैले, और महिमा पाए, जैसा तुम में हुआ।
સંદર્ભમાં
૧છેવટે ભાઈઓ,, અમારે માટે પ્રાર્થના કરો કે જેવી રીતે તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાત ઝડપથી પ્રસરે અને તેમનો મહિમા થાય;
૨અમે અયોગ્ય તથા ખરાબ માણસોથી બચીએ તે માટે પ્રાર્થના કરો; કેમ કે બધા જ માણસો વિશ્વાસુ હોતા નથી.
૩પણ પ્રભુ વિશ્વાસુ છે, તે તમને સ્થિર કરશે અને દુષ્ટથી બચાવશે.
