થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૨
હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Thessalonians 3:12
- Now those who are that way, we command and exhort in the Lord Jesus Christ, that they work with quietness and eat their own bread.
- हिन्दी — 2 थिस्सलुनीकियों ३:१२
- ऐसों को हम प्रभु यीशु मसीह में आज्ञा देते और समझाते हैं, कि चुपचाप काम करके अपनी ही रोटी खाया करें।
સંદર્ભમાં
૧૦જયારે અમે તમારી પાસે હતા ત્યારે પણ તમને આજ્ઞા આપી હતી કે, જો કોઈ માણસ કામ કરે નહિ, તો તેને ખવડાવવું પણ નહિ.
૧૧કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદતાથી ચાલે છે. તેઓ કંઈ કામ કરતા નથી પણ બીજાનાં કામમાં માથું મારે છે, એવું અમને સાંભળવા મળે છે.
૧૨હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
૧૩પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
૧૪જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
