થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૪
જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Thessalonians 3:14
- If any man doesn’t obey our word in this letter, note that man and have no company with him, to the end that he may be ashamed.
- हिन्दी — 2 थिस्सलुनीकियों ३:१४
- यदि कोई हमारी इस पत्री की बात को न माने, तो उस पर दृष्टि रखो; और उसकी संगति न करो, जिससे वह लज्जित हो;
સંદર્ભમાં
૧૨હવે એવાઓને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આદેશ અને ઉપદેશ કરીએ છે કે તેઓ શાંતિસહિત ઉદ્યોગ કરે અને પોતાની કમાણીનું અન્ન ખાય.
૧૩પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
૧૪જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
૧૫તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
૧૬હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
