થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૫
તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Thessalonians 3:15
- Don’t count him as an enemy, but admonish him as a brother.
- हिन्दी — 2 थिस्सलुनीकियों ३:१५
- तो भी उसे बैरी मत समझो पर भाई जानकर चिताओ।
સંદર્ભમાં
૧૩પણ, ભાઈઓ, તમે સારાં કામ કરતાં થાકશો નહિ.
૧૪જો કોઈ આ પત્રમાંની અમારી વાત ન માને, તો તમે તેની સાથે સંબંધ રાખશો નહિ કે જેથી તે શરમાઈ જાય.
૧૫તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
૧૬હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
૧૭હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
