થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૭
હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.થેસ્સાલોનિકીઓને બીજો પત્ર ૩:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Thessalonians 3:17
- I, Paul, write this greeting with my own hand, which is the sign in every letter. This is how I write.
- हिन्दी — 2 थिस्सलुनीकियों ३:१७
- मैं पौलुस अपने हाथ से नमस्कार लिखता हूँ। हर पत्री में मेरा यही चिन्ह है: मैं इसी प्रकार से लिखता हूँ।
સંદર્ભમાં
૧૫તોપણ તેને વિરોધી ન ગણો, પણ ભાઈ તરીકે તેને ચેતવો.
૧૬હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમો સર્વની સાથે હો.
૧૭હું પાઉલ મારે પોતાને હાથે સલામ લખું છું; મારા સર્વ પત્રોમાં એ નિશાની છે એ પ્રમાણે હું લખું છું.
૧૮આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.
