તિમોથીને બીજો પત્ર ૨:૫
વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.તિમોથીને બીજો પત્ર ૨:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 2:5
- Also, if anyone competes in athletics, he isn’t crowned unless he has competed by the rules.
- हिन्दी — 2 तीमुथियुस २:५
- फिर अखाड़े में लड़नेवाला यदि विधि के अनुसार न लड़े तो मुकुट नहीं पाता।
સંદર્ભમાં
૩માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું દુઃખ સહન કર.
૪યુદ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી કે, જેથી તે પોતાના ઉપરી અધિકારીને સંતોષ પમાડે.
૫વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
૬મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.
૭હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે
