તિમોથીને બીજો પત્ર ૨:૭
હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશેતિમોથીને બીજો પત્ર ૨:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 2:7
- Consider what I say, and may the Lord give you understanding in all things.
- हिन्दी — 2 तीमुथियुस २:७
- जो मैं कहता हूँ, उस पर ध्यान दे और प्रभु तुझे सब बातों की समझ देगा।
સંદર્ભમાં
૫વળી જો કોઈ રમતવીર હરીફાઈમાં ઊતરે, તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી.
૬મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ.
૭હું જે કહું છું તેનો વિચાર કર; કેમ કે આ સર્વ બાબતો વિષે પ્રભુ તને સમજણ આપશે
૮ઈસુ ખ્રિસ્ત જેમને મારી સુવાર્તા પ્રમાણે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા, (અને) જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ;
૯જે (સુવાર્તા) ને કારણે હું ગુનેગારની જેમ બંદીખાનાં સુધીનું દુઃખ વેઠું છું; પણ ઈશ્વરની વાત બંધનમાં નથી.
