તિમોથીને બીજો પત્ર ૪:૧૧
અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે.તિમોથીને બીજો પત્ર ૪:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 4:11
- Only Luke is with me. Take Mark and bring him with you, for he is useful to me for service.
- हिन्दी — 2 तीमुथियुस ४:११
- केवल लूका मेरे साथ है मरकुस को लेकर चला आ; क्योंकि सेवा के लिये वह मेरे बहुत काम का है।
સંદર્ભમાં
૯તિમોથી, મારી પાસે જલ્દી આવવાને પ્રયત્ન કર.
૧૦દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
૧૧અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે.
૧૨મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.
૧૩તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે.
