તિમોથીને બીજો પત્ર ૪:૧૨
મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.તિમોથીને બીજો પત્ર ૪:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 2 Timothy 4:12
- But I sent Tychicus to Ephesus.
- हिन्दी — 2 तीमुथियुस ४:१२
- तुखिकुस को मैंने इफिसुस को भेजा है।
સંદર્ભમાં
૧૦દેમાસ મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે, કેમ કે તે આ જગતના જીવનને ઘણો પ્રેમ કરે છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે, અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
૧૧અત્યારે એકલો લૂક મારી સાથે છે. તું આવે ત્યારે માર્કને સાથે લેતો આવજે. આમ કરજે કેમ કે તે મને વધારે મદદ કરી શકશે.
૧૨મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.
૧૩તું આવે ત્યારે, જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો હતો તે લેતો આવજે. વળી પુસ્તકો અને, ખાસ કરીને જે પશુના ચામડામાંથી બનેલા છે તે.
૧૪આલેકસાંદર કંસારાએ મારા પ્રત્યે ઘણું ખરાબ વર્તન કર્યું છે. તેણે જે કર્યું છે એ માટે ઈશ્વર તેને સજા કરશે.
