પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧
આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 12:1
- Now about that time, King Herod stretched out his hands to oppress some of the assembly.
- हिन्दी — प्रेरितों के काम १२:१
- उस समय हेरोदेस राजा ने कलीसिया के कई एक व्यक्तियों को दुःख देने के लिये उन पर हाथ डाले।
સંદર્ભમાં
૧આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.
૨તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.
૩યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.
