પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨
તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 12:2
- He killed James, the brother of John, with the sword.
- हिन्दी — प्रेरितों के काम १२:२
- उसने यूहन्ना के भाई याकूब को तलवार से मरवा डाला।
સંદર્ભમાં
૧આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.
૨તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.
૩યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.
૪તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.
