પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૮
શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 14:28
- They stayed there with the disciples for a long time.
- हिन्दी — प्रेरितों के काम १४:२८
- और वे चेलों के साथ बहुत दिन तक रहे।
સંદર્ભમાં
૨૬પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
૨૭તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
૨૮શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.
