પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૬
પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.પ્રેરિતોનાં કૃત્યો ૧૪:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 14:26
- From there they sailed to Antioch, from where they had been committed to the grace of God for the work which they had fulfilled.
- हिन्दी — प्रेरितों के काम १४:२६
- और वहाँ से जहाज द्वारा अन्ताकिया गये, जहाँ वे उस काम के लिये जो उन्होंने पूरा किया था परमेश्वर के अनुग्रह में सौंपे गए।
સંદર્ભમાં
૨૪પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.
૨૫અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.
૨૬પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.
૨૭તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.
૨૮શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.
