પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧
પછી (પાઉલ) આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.પ્રેરિતોનાં કૃત્યો ૧૮:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 18:1
- After these things Paul departed from Athens and came to Corinth.
- हिन्दी — प्रेरितों के काम १८:१
- इसके बाद पौलुस एथेंस को छोड़कर कुरिन्थुस में आया।
સંદર્ભમાં
૧પછી (પાઉલ) આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.
૨પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;
૩પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો (તંબુ ના વસ્ત્રો વણવાનો) હતો.
