પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૫
તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 19:5
- When they heard this, they were baptized in the name of the Lord Jesus.
- हिन्दी — प्रेरितों के काम १९:५
- यह सुनकर उन्होंने प्रभु यीशु के नाम का बपतिस्मा लिया।
સંદર્ભમાં
૩પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’”
૪ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”
૫તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
૬જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
૭તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
