પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૭
તેઓ બધા મળીને બાર પુરુષ હતા.પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 19:7
- They were about twelve men in all.
- हिन्दी — प्रेरितों के काम १९:७
- ये सब लगभग बारह पुरुष थे।
સંદર્ભમાં
૫તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.
૬જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
૭તેઓ બધા મળીને બાર પુરુષ હતા.
૮પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.
૯પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.
