પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૫
તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 21:15
- After these days we took up our baggage and went up to Jerusalem.
- हिन्दी — प्रेरितों के काम २१:१५
- उन दिनों के बाद हमने तैयारी की और यरूशलेम को चल दिए।
સંદર્ભમાં
૧૩ત્યારે પાઉલે ઉત્તર દીધો કે, તમે શા માટે રડો છો, અને મારું દિલ દુ:ખવો છો? હું તો એકલો બંધાવાને નહિ, પણ પ્રભુ ઈસુના નામને સારુ યરુશાલેમમાં મરવાને પણ તૈયાર છું.
૧૪જયારે તેણે માન્યું નહિ, ત્યારે ‘પ્રભુની ઇચ્છા પ્રમાણે થાઓ,’ એવું કહીને અમે શાંત રહ્યા.
૧૫તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
૧૬શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
૧૭અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
