પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૭
અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 21:17
- When we had come to Jerusalem, the brothers received us gladly.
- हिन्दी — प्रेरितों के काम २१:१७
- जब हम यरूशलेम में पहुँचे, तब भाइयों ने बड़े आनन्द के साथ हमारा स्वागत किया।
સંદર્ભમાં
૧૫તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
૧૬શિષ્યોમાંના કેટલાક કાઈસારિયામાંથી અમારી સાથે આવ્યા, અને સાયપ્રસના મનાસોન નામના એક જૂના શિષ્યના ઘરે, જ્યાં અમારે રોકવાનું હતું, તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા.
૧૭અમે યરુશાલેમ આવ્યા ત્યારે ભાઈઓએ આનંદથી અમારો આવકાર કર્યો.
૧૮બીજે દિવસે પાઉલ અમારી સાથે યાકૂબને ઘરે ગયો, અને સઘળા વડીલો ત્યાં હાજર હતા.
૧૯તેણે તેઓને ભેટીને ઈશ્વરે તેની સેવા વડે બિનયહૂદીઓમાં જે કામ કરાવ્યા હતા તે વિષે વિગતવાર કહી સંભળાવ્યું.
