પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૬
ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 27:36
- Then they all cheered up, and they also took food.
- हिन्दी — प्रेरितों के काम २७:३६
- तब वे सब भी ढाढ़स बाँधकर भोजन करने लगे।
સંદર્ભમાં
૩૪એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”
૩૫પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
૩૬ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
૩૭વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
૩૮બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
