પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૭
વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.પ્રેરિતોનાં કૃત્યો ૨૭:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Acts 27:37
- In all, we were two hundred seventy-six souls on the ship.
- हिन्दी — प्रेरितों के काम २७:३७
- हम सब मिलकर जहाज पर दो सौ छिहत्तर जन थे।
સંદર્ભમાં
૩૫પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
૩૬ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
૩૭વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
૩૮બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
૩૯દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
