ક્લોસ્સીઓને પત્ર ૪:૧૪
વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.ક્લોસ્સીઓને પત્ર ૪:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Colossians 4:14
- Luke the beloved physician and Demas greet you.
- हिन्दी — कुलुस्सियों ४:१४
- प्रिय वैद्य लूका और देमास का तुम्हें नमस्कार।
સંદર્ભમાં
૧૨એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.
૧૩કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું.
૧૪વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
૧૫લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.
૧૬આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.
