દાનિયેલ ૫:૩૦
તે જ રાત્રે બાબિલનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.દાનિયેલ ૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 5:30
- In that night Belshazzar the Chaldean King was slain.
- हिन्दी — दानिय्येल ५:३०
- उसी रात कसदियों का राजा बेलशस्सर मार डाला गया।
સંદર્ભમાં
૨૮‘ઉફાર્સીન’ એટલે તમારા રાજ્યના વિભાગ પાડવામાં આવ્યા છે અને માદીઓને તથા ઇરાનીઓને આપવામાં આવ્યા છે.”
૨૯ત્યારે બેલ્શાસ્સારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યો. રાજાએ તેના વિષે ઢંઢેરો પિટાવ્યો કે, દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો.
૩૦તે જ રાત્રે બાબિલનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.
૩૧તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ કે જેની ઉંમર આશરે બાસઠ વર્ષ હતી તેના હાથમાં આવ્યું.
