દાનિયેલ ૫:૩૧
તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ કે જેની ઉંમર આશરે બાસઠ વર્ષ હતી તેના હાથમાં આવ્યું.દાનિયેલ ૫:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Daniel 5:31
- Darius the Mede received the kingdom, being about sixty-two years old.
- हिन्दी — दानिय्येल ५:३१
- और दारा मादी जो कोई बासठ वर्ष का था राजगद्दी पर विराजमान हुआ।
સંદર્ભમાં
૨૯ત્યારે બેલ્શાસ્સારે આજ્ઞા અનુસાર દાનિયેલને જાંબુડિયા રંગના વસ્ત્રો અને ગળામાં સોનાનો હાર પહેરાવવામાં આવ્યો. રાજાએ તેના વિષે ઢંઢેરો પિટાવ્યો કે, દાનિયેલને રાજ્યમાં ત્રીજો મુખ્ય અધિકારી ગણવો.
૩૦તે જ રાત્રે બાબિલનો રાજા બેલ્શાસ્સાર માર્યો ગયો.
૩૧તેનું રાજ્ય માદી રાજા દાર્યાવેશ કે જેની ઉંમર આશરે બાસઠ વર્ષ હતી તેના હાથમાં આવ્યું.
