પુનર્નિયમ ૧૪:૧૩
સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.પુનર્નિયમ ૧૪:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 14:13
- the red kite, the falcon, the kite of any kind,
- हिन्दी — व्यवस्थाविवरण १४:१३
- गरूड़, चील और भाँति-भाँति के शाही;
સંદર્ભમાં
૧૧બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
૧૨પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
૧૩સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
૧૪પ્રત્યેક જાતના કાગડા,
૧૫શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
