પુનર્નિયમ ૧૪:૧૮
દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.પુનર્નિયમ ૧૪:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 14:18
- the stork, the heron after its kind, the hoopoe, and the bat.
- हिन्दी — व्यवस्थाविवरण १४:१८
- सारस, भाँति-भाँति के बगुले, हुदहुद, और चमगादड़।
સંદર્ભમાં
૧૬ચીબરી, ઘુવડ, રાજહંસ,
૧૭જળકૂકડી, ગીધ, કરઢોક;
૧૮દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
૧૯બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય
૨૦પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
