પુનર્નિયમ ૨૨:૧૦
બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.પુનર્નિયમ ૨૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 22:10
- You shall not plow with an ox and a donkey together.
- हिन्दी — व्यवस्थाविवरण २२:१०
- बैल और गदहा दोनों संग जोतकर हल न चलाना।
સંદર્ભમાં
૮જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.
૯તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ થાય.
૧૦બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.
૧૧ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
૧૨જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાલર મૂકવી.
