પુનર્નિયમ ૨૨:૧૧
ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.પુનર્નિયમ ૨૨:૧૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 22:11
- You shall not wear clothes of wool and linen woven together.
- हिन्दी — व्यवस्थाविवरण २२:११
- ऊन और सनी की मिलावट से बना हुआ वस्त्र न पहनना।
સંદર્ભમાં
૯તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ થાય.
૧૦બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર.
૧૧ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.
૧૨જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુશોભિત ઝાલર મૂકવી.
૧૩જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,
