પુનર્નિયમ ૨૮:૧૭
તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.પુનર્નિયમ ૨૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 28:17
- Your basket and your kneading trough will be cursed.
- हिन्दी — व्यवस्थाविवरण २८:१७
- श्रापित हो तेरी टोकरी और तेरा आटा गूँधने का पात्र।
સંદર્ભમાં
૧૫યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.
૧૬તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.
૧૭તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.
૧૮તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.
૧૯તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
