પુનર્નિયમ ૨૮:૧૮
તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.પુનર્નિયમ ૨૮:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Deuteronomy 28:18
- The fruit of your body, the fruit of your ground, the increase of your livestock, and the young of your flock will be cursed.
- हिन्दी — व्यवस्थाविवरण २८:१८
- श्रापित हो तेरी सन्तान, और भूमि की उपज, और गायों और भेड़-बकरियों के बच्चे।
સંદર્ભમાં
૧૬તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો.
૧૭તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.
૧૮તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે.
૧૯તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.
૨૦જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો.
