સભાશિક્ષક ૧૦:૩
વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.સભાશિક્ષક ૧૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 10:3
- Yes also when the fool walks by the way, his understanding fails him, and he says to everyone that he is a fool.
- हिन्दी — सभोपदेशक १०:३
- वरन् जब मूर्ख मार्ग पर चलता है, तब उसकी समझ काम नहीं देती , और वह सबसे कहता है, ‘मैं मूर्ख हूँ।’
સંદર્ભમાં
૧જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
૨બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
૩વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
૪જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
૫મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
