સભાશિક્ષક ૧૦:૫
મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;સભાશિક્ષક ૧૦:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ecclesiastes 10:5
- There is an evil which I have seen under the sun, the sort of error which proceeds from the ruler.
- हिन्दी — सभोपदेशक १०:५
- एक बुराई है जो मैंने सूर्य के नीचे देखी, वह हाकिम की भूल से होती है:
સંદર્ભમાં
૩વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
૪જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
૫મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
૬મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
૭મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
