એફેસીઓને પત્ર ૫:૨૧
ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.એફેસીઓને પત્ર ૫:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 5:21
- subjecting yourselves to one another in the fear of Christ.
- हिन्दी — इफिसियों ५:२१
- और मसीह के भय से एक दूसरे के अधीन रहो ।
સંદર્ભમાં
૧૯ગીતોથી, સ્ત્રોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારાં હૃદયમાં પ્રભુનાં ભજનો તથા ગીતો ગાઓ;
૨૦આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.
૨૧ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
૨૨પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;
૨૩કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.
