એફેસીઓને પત્ર ૫:૨૨
પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;એફેસીઓને પત્ર ૫:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 5:22
- Wives, be subject to your own husbands, as to the Lord.
- हिन्दी — इफिसियों ५:२२
- हे पत्नियों, अपने-अपने पति के ऐसे अधीन रहो, जैसे प्रभु के। (कुलु. 3:18, 1 पत. 3:1, उत्प. 3:16)
સંદર્ભમાં
૨૦આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, ઈશ્વર પિતાની આભારસ્તુતિ સર્વને સારુ નિત્ય કરજો.
૨૧ખ્રિસ્તનું ભય રાખીને એકબીજાને આધીન રહો.
૨૨પત્નીઓ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન થાઓ;
૨૩કેમ કે પતિ પત્નીનું શિર છે. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે તે શરીરનાં ઉદ્ધારક છે.
૨૪જેમ વિશ્વાસી સમુદાય ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ સર્વ બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું.
