એફેસીઓને પત્ર ૫:૩૦
કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.એફેસીઓને પત્ર ૫:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 5:30
- because we are members of his body, of his flesh and bones.
- हिन्दी — इफिसियों ५:३०
- इसलिए कि हम उसकी देह के अंग हैं।
સંદર્ભમાં
૨૮એ જ પ્રમાણે પતિઓએ જેમ પોતાનાં શરીરો પર તેમ પોતાની પત્નીઓ પર પ્રેમ કરવો; જે પોતાની પત્ની પર પ્રેમ કરે છે, તે પોતા પર પ્રેમ કરે છે;
૨૯કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,
૩૦કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.
૩૧એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
૩૨આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
