એફેસીઓને પત્ર ૫:૩૧
એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.એફેસીઓને પત્ર ૫:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ephesians 5:31
- “For this cause a man will leave his father and mother and will be joined to his wife. Then the two will become one flesh.”
- हिन्दी — इफिसियों ५:३१
- “इस कारण पुरुष माता-पिता को छोड़कर अपनी पत्नी से मिला रहेगा, और वे दोनों एक तन होंगे।” (उत्प. 2:24)
સંદર્ભમાં
૨૯કેમ કે કોઈ માણસ પોતાના શરીરનો કદી દ્વેષ કરતો નથી; પણ તે તેનું પાલનપોષણ કરે છે. જેમ ખ્રિસ્ત પણ વિશ્વાસી સમુદાયનું પોષણ કરે છે તેમ,
૩૦કેમ કે આપણે તેમના ખ્રિસ્તનાં શરીરનાં અંગો છીએ.
૩૧એ માટે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીની સાથે જોડાઈને રહેશે, અને તેઓ બન્ને એક દેહ થશે.
૩૨આ ગહન રહસ્ય છે; પણ હું ખ્રિસ્ત તથા વિશ્વાસી સમુદાય સંબંધી એ કહું છું.
૩૩તોપણ તમારામાંના દરેક જેમ પોતાના પર તેમ પોતાની પત્ની પર પ્રેમ કરે; અને પત્ની પોતાના પતિનું માન જાળવે.
