નિર્ગમન ૧૭:૧૫
ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવાહ નિસ્સી ” એવું નામ આપ્યું.નિર્ગમન ૧૭:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 17:15
- Moses built an altar, and called its name “The LORD our Banner”.
- हिन्दी — निर्गमन १७:१५
- तब मूसा ने एक वेदी बनाकर उसका नाम ‘ यहोवा निस्सी ’ रखा;
સંદર્ભમાં
૧૩યહોશુઆ અને તેના લોકોએ અમાલેકીઓને તલવારથી યુદ્ધમાં પરાજિત કર્યા.
૧૪પછી યહોવાહે મૂસાને કહ્યું, “આ બાબતની યાદગીરી રાખવા માટે તેને પુસ્તકમાં લખ. અને યહોશુઆને કહે કે, હું અમાલેકનું નામનિશાન આકાશ તથા પૃથ્વી પરથી સદાયને માટે નાબૂદ કરીશ.”
૧૫ત્યાર બાદ મૂસાએ એક વેદી બંધાવી અને તેને “યહોવાહ નિસ્સી ” એવું નામ આપ્યું.
૧૬તેણે કહ્યું કે, “અમાલેકીઓ તેમના હાથ યહોવાહના સિંહાસન તરફ લંબાવ્યા હતા અને યહોવાહે પ્રતિજ્ઞા કરી છે કે, તે વંશપરંપરાગત અમાલેક સાથે યુદ્ધ કરશે.”
