નિર્ગમન ૨૫:૩૯
આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.નિર્ગમન ૨૫:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 25:39
- It shall be made of a talent of pure gold, with all these accessories.
- हिन्दी — निर्गमन २५:३९
- वह सब इन समस्त सामान समेत किक्कार भर शुद्ध सोने का बने।
સંદર્ભમાં
૩૭દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.
૩૮એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
૩૯આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
૪૦તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
