નિર્ગમન ૨૫:૪૦
તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.નિર્ગમન ૨૫:૪૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 25:40
- See that you make them after their pattern, which has been shown to you on the mountain.
- हिन्दी — निर्गमन २५:४०
- और सावधान रहकर इन सब वस्तुओं को उस नमूने के समान बनवाना, जो तुझे इस पर्वत पर दिखाया गया है।
સંદર્ભમાં
૩૮એના ચીપિયા અને તાસક શુદ્ધ સોનાનાં હોવાં જોઈએ.
૩૯આ બધાં સાધનો બનાવવા માટે એક તાલંત શુદ્ધ સોનું વાપરજે.
૪૦તેં પર્વત પર જોયેલા નમૂના પ્રમાણે આ બધું બનાવવાની કાળજી રાખજે.
