નિર્ગમન ૨૮:૧૭
વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,નિર્ગમન ૨૮:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 28:17
- You shall set in it settings of stones, four rows of stones: a row of ruby, topaz, and beryl shall be the first row;
- हिन्दी — निर्गमन २८:१७
- और उसमें चार पंक्ति मणि जड़ाना। पहली पंक्ति में तो माणिक्य, पद्मराग और लालड़ी हों;
સંદર્ભમાં
૧૫પછી ખૂબ કાળજીપૂર્વક એફોદ બનાવવામાં ઉપયોગી એવી કલાકૃતિવાળું ન્યાયકરણનું ઉરપત્રક બનાવવું, એ સોનેરી દોરો તથા ભૂરા, જાંબુડિયા અને લાલ રંગના ઊનનું તેમ જ ઝીણા કાંતેલા શણનું હોય.
૧૬તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
૧૭વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,
૧૮બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,
૧૯ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,
