નિર્ગમન ૨૮:૧૮
બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,નિર્ગમન ૨૮:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 28:18
- and the second row a turquoise, a sapphire, and an emerald;
- हिन्दी — निर्गमन २८:१८
- दूसरी पंक्ति में मरकत, नीलमणि और हीरा;
સંદર્ભમાં
૧૬તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય.
૧૭વળી તેમાં ચાર હારમાં નંગ જડવાં. પહેલી હારમાં માણેક, પોખરાજ અને લાલ,
૧૮બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,
૧૯ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,
૨૦ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.
