નિર્ગમન ૨૮:૨૦
ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.નિર્ગમન ૨૮:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 28:20
- and the fourth row a chrysolite, an onyx, and a jasper. They shall be enclosed in gold in their settings.
- हिन्दी — निर्गमन २८:२०
- और चौथी पंक्ति में फीरोजा, सुलैमानी मणि और यशब हों; ये सब सोने के खानों में जड़े जाएँ।
સંદર્ભમાં
૧૮બીજી હારમાં લીલમ, નીલમ તથા હીરો,
૧૯ત્રીજી હારમાં શનિ, અકીક અને યાકૂત,
૨૦ચોથી હારમાં પીરોજ, ગોમેદ તથા યાસપિસ હોય. આ બધાને સોનામાં જ જડવાં.
૨૧પ્રત્યેક પાષાણ પર ઇઝરાયલના બાર પુત્રોમાંના એક પુત્રનું નામ કોતરાવવું. પ્રત્યેક પાષાણ ઇઝરાયલના એક કુળસમૂહનું પ્રતીક બનશે.
૨૨ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે.
