નિર્ગમન ૩૦:૧
ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.નિર્ગમન ૩૦:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 30:1
- “You shall make an altar to burn incense on. You shall make it of acacia wood.
- हिन्दी — निर्गमन ३०:१
- “फिर धूप जलाने के लिये बबूल की लकड़ी की वेदी बनाना।
સંદર્ભમાં
૧ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.
૨આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.
૩વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.
