નિર્ગમન ૩૦:૨૬
અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,નિર્ગમન ૩૦:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 30:26
- You shall use it to anoint the Tent of Meeting, the ark of the covenant,
- हिन्दी — निर्गमन ३०:२६
- और उससे मिलापवाले तम्बू का, और साक्षीपत्र के सन्दूक का,
સંદર્ભમાં
૨૪પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું.
૨૫નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.
૨૬અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,
૨૭બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,
૨૮દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.
