નિર્ગમન ૩૦:૨૭
બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,નિર્ગમન ૩૦:૨૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 30:27
- the table and all its articles, the lamp stand and its accessories, the altar of incense,
- हिन्दी — निर्गमन ३०:२७
- और सारे सामान समेत मेज का, और सामान समेत दीवट का, और धूपवेदी का,
સંદર્ભમાં
૨૫નિષ્ણાત સુગંધીઓ બનાવનારાઓ પાસે આ સર્વ પદાર્થોનું મિશ્રણ કરીને અભિષેકનું તેલ તૈયાર કરાવવું.
૨૬અભિષેકના તેલથી તું મુલાકાતમંડપને, કરારકોશને,
૨૭બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને,
૨૮દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.
૨૯આ પ્રમાણે આ બધી વસ્તુઓ પવિત્ર કર એટલે તે બધી પરમપવિત્ર બની જશે. અને જે કોઈ તેમને સ્પર્શ કરશે તે પવિત્ર થશે.
