નિર્ગમન ૩૭:૨૮
તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.નિર્ગમન ૩૭:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 37:28
- He made the poles of acacia wood, and overlaid them with gold.
- हिन्दी — निर्गमन ३७:२८
- और डंडों को उसने बबूल की लकड़ी का बनाया, और सोने से मढ़ा।
સંદર્ભમાં
૨૬આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
૨૭તેણે તેને માટે બે સોનાનાં કડાં બનાવીને બન્ને બાજુએ કિનારીની નીચે જડી દીધાં. જેથી તેને ઊંચકતી વખતે દાંડા પરોવી શકાય.
૨૮તેણે બાવળનાં લાકડાના દાંડા બનાવીને સોનાથી મઢ્યા.
૨૯તેણે અભિષેક માટેનું પવિત્ર તેલ તથા શુદ્ધ ખુશબુદાર સુગંધીઓનો ધૂપ બનાવ્યાં.
