નિર્ગમન ૩૯:૩૬
તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;નિર્ગમન ૩૯:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 39:36
- the table, all its vessels, the show bread,
- हिन्दी — निर्गमन ३९:३६
- सारे सामान समेत मेज, और भेंट की रोटी;
સંદર્ભમાં
૩૪તેઓએ તેને ઘેટાંના સૂકવેલા રાતા રંગેલા ચામડાંમાંથી બનાવેલા મંડપના આચ્છાદન અને ઝીણા ચામડામાંથી બનાવેલા આચ્છાદન તથા અંતરપટ,
૩૫કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
૩૬તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
૩૭શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
૩૮સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
