નિર્ગમન ૩૯:૩૭
શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;નિર્ગમન ૩૯:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 39:37
- the pure lamp stand, its lamps, even the lamps to be set in order, all its vessels, the oil for the light,
- हिन्दी — निर्गमन ३९:३७
- सारे सामान सहित दीवट, और उसकी सजावट के दीपक और उजियाला देने के लिये तेल;
સંદર્ભમાં
૩૫કરારકોશ, તેના દાંડા તથા તેનું આચ્છાદન બનાવ્યાં.
૩૬તેઓ મેજ અને તેનાં બધાં સાધનો તથા સમક્ષતાની રોટલી;
૩૭શુદ્ધ સોનાનું દીપવૃક્ષ તથા તેનાં કોડિયા, જે હારબંધ ગોઠવવાનાં હતાં, તેનાં બધાં સાધનો અને પૂરવાનું તેલ;
૩૮સોનાની વેદી, અભિષેક માટેનું તેલ, સુગંધીદાર ધૂપ, મુલાકાતમંડપના પ્રવેશદ્વારનો પડદો;
૩૯પિત્તળની વેદી, તેની પિત્તળની બનાવેલી જાળી, તેના દાંડા અને તેનાં બધાં સાધનો, હોજ તથા તેનું તળિયું બનાવ્યાં.
