નિર્ગમન ૪૦:૬
તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.નિર્ગમન ૪૦:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 40:6
- “You shall set the altar of burnt offering before the door of the tabernacle of the Tent of Meeting.
- हिन्दी — निर्गमन ४०:६
- और मिलापवाले तम्बू के निवास के द्वार के सामने होमवेदी को रखना।
સંદર્ભમાં
૪મેજને અંદર લાવીને તેના પર પાત્રો ગોઠવજે અને દીવી લાવીને તેના પર દીવાઓ સળગાવજે.
૫તું સોનાની ધૂપવેદી કરારકોશની સામે મૂકજે અને મંડપના દ્વારને પડદો લગાડજે.
૬તું દહનીયાર્પણની વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.
૭તું હોજને મુલાકાતમંડપની તથા વેદીની વચ્ચે મૂકજે અને તેમાં પાણી ભરજે.
૮તું મુલાકાતમંડપના બહારના ભાગમાં ચારે બાજુ આંગણું તૈયાર કરીને આંગણાના પ્રવેશદ્વારે પડદો લટકાવજે.
