હઝકિયેલ ૧૩:૧
ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૧૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 13:1
- The LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल १३:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૧ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.
૩પ્રભુ યહોવાહ કહે છે: જે મૂર્ખ પ્રબોધકો પોતાના મનમાં આવે છે તેમ પ્રબોધ કરે છે, પણ તેઓ કંઈ જોતા નથી તેઓને અફસોસ!
