હઝકિયેલ ૧૭:૧
યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૧૭:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 17:1
- The LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल १७:१
- यहोवा का यह वचन मेरे पास पहुँचा,
સંદર્ભમાં
૧યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકોને ઉખાણું કહીને તેઓને આ દ્રષ્ટાંત આપ.
૩તેઓને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે, મોટી પાંખોવાળો તથા લાંબા નખવાળો રંગબેરંગી પીંછાવાળો, મોટો ગરુડ ઊડીને લબાનોન પર આવ્યો અને તેણે દેવદાર વૃક્ષની ટોચની ડાળી તોડી.
